ડાંગમાં ફરજ બજાવતાં બે નાયબ ઈજનેરોને કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી

0
28


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા નાં ડાંગ જિલ્લા પચાયતનાં માર્ગ-મકાન પેટા-આહવા માં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતાં સંદીપભાઈ બી મહાલા ને ખાતાકીય કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતાં તેઓની જિલ્લા પચાયત માર્ગ-મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.

ડાંગ જિલ્લા સ્ટેટ માગ-મકાન માં આહવા પેટા વિભાગમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતાં  અમિષભાઈ એસ પટેલને ખાતાકીય કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતાં તેઓને જિલ્લા પચાયત દાહોદ માં માર્ગ-મકાન વિભાગમાં માં કાર્યપાલક ઈજનેર બદલી કરવામાં આવી છે
આ બન્ને યુવા ઈજનેરોએ ડાંગમાં અનેક રસ્તાઓ ,પુલની કાયાપલટ કરી વર્ષોથી ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણા થઈ જતાં ગામનાં લોકોને રાહત આપી છે બન્ને ઈજનેરોને સરળ અને મળતિયો સ્વભાવ થી ડાંગનાં લોકોમાં વિશેષ છાપ છોડી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here