ઠાકોર વિકાસ ટ્રસ્ટના અરવલ્લી જિલ્લા પ્રમુખ ના જન્મદિવસે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

0
26અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

ઠાકોર વિકાસ ટ્રસ્ટ ના અરવલ્લી જિલ્લાના પ્રમુખ નિલેશ સોલંકી ના જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમ અને બાયડ કન્યાશાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આવી જે નિમિતે ઠાકોર વિકાસ ટ્રસ્ટ ના અરવલ્લી જિલ્લા પ્રમુખ નિલેશસિંહ સોલંકી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના બાયડ શહેર પ્રમુખ મુકેશસિંહ પરમાર અને જય માતાજી ગૃપ ના સદસ્યો હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here