સૂર્ય ફાઉન્ડેશન આદર્શ ગામ યોજના અંતર્ગત કુશકી ગામ પ્રાથમિક શાળામાં વૃક્ષોનો વિતરણ કરવામાં આવ્યું

0
67


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
સૂર્ય ફાઉન્ડેશન આદર્શ ગામ યોજના અંતર્ગત કુશકી ગામ પ્રાથમિક શાળામાં વૃક્ષોનો વિતરણ કરવામાં આવ્યું જેમાં દરેક બાળકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું જેમાં ઔષધીય છાયા દાર તેમજ માલદાર વૃક્ષોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં કુશકી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા સુર્યા ફાઉન્ડેશન આદર્શ ગ્રામ યોજના ગુજરાતના પ્રમુખ શ્રી મહિપત ભાઈ સુથાર એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ઓક્સિજન ની લોકોને ખુબ જ જરૂરત પડી હતી તેમ જ ઓક્સિજનના અભાવને કારણે ઘણા બધા લોકોનો મૃત્યુ થયું હતું જો વૃક્ષો આવીશું તો ઓક્સિજન ની કમી નહીં રહે તેમજ ઓક્સિજન ભર્યું પ્રકૃતિ મેં વાતાવરણ તેમજ શુદ્ધ હવા મળી રહેશે તેના કારણે લોકોની ઈમ્યુનિટી પાવર વધશે તેમજ આવી ભયંકર બીમારી નો સામનો કરવા માટે લોકો સક્ષમ રહેશે આ પ્રકલ્પ તેમજ વૃક્ષારોપણના મહાઅભિયાન ને દરેક નાગરિકને જાગૃતિ પૂર્ણ પોતાના ઘરે ગામના જાહેર મેદાનમાં સ્કૂલમાં તેમજ અન્ય જગ્યા પર વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ આ કાર્યક્રમમાં સૂર્ય ફાઉન્ડેશન અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી જયદીપભાઇ જોડાયા હતા તેમજ તેમણે સંકલ્પ લીધો હતો કે અરવલ્લી જિલ્લામાં સૂર્ય ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ગામોમાં આ પ્રવૃત્તિ સુવા ગામ ના સેવાભાવીઓ નાગરિકનો સાથે મળી અને વૃક્ષારોપણ કરશે તેમ જ અન્ય લોકોને પણ વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here