કાલોલની સેટકો કંપની સંચાલિત આંગણવાડીમાં બાળદેવોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
22કાલોલ.પંચમહાલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલની સેટકો સંચાલિત આંગણવાડીમાં રાષ્ટ્રીય પર્વની ૧૫ ઓગસ્ટની ઉજવણીનાભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાના નાના બાળકો દ્વારા વેશભૂષા,દેશભક્તિ ગીત તેમજ દેશભક્તિના સૂત્રોનો નાદ કરવામાં આવ્યો. બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા. આ સુંદર કાર્યક્રમમાં આજુબાજુના આંગણવાડી સ્ટાફગણ હાજર રહ્યો હતો. બાળકોને પ્રોત્સાહન આપી ૧૫મી ઓગસ્ટ અંતર્ગત પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here