મોરબી જિલ્લા માં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા આમ આદમી પાર્ટી ની માંગ

0
19


મોરબી જિલ્લા માં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર શ્રી ને આવેદન આપવામાં ‍અાવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા સમીરભાઈ કલાવડીયા,બ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here