ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ થી સ્મશાન ને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

0
24


ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ થી સ્મશાન ને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દુધેશ્વર મંદિર થી સ્મશાન ને જોડતા બે કિલોમીટર ના રોડનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૧૦ કરોડના ખર્ચે ૨ કિમી ના રસ્તા પર મોટા નાળા સહીતનુ કામ કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાણીપુરા ગામના તાલુકા પંચાયતના સદસ્યશ્રી વિશાલભાઈ પટેલ (ભલાભાઇ), સરપંચશ્રી જેન્તીભાઇ વસાવા, એપીએમસીના ડિરેક્ટર મનોજભાઇ દેસાઇ, ગામના સિનિયર સીટીઝન મનુભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્મશાનને જોડતા આ માર્ગનુ ખાતમુહૂર્ત ગામના સિનિયર મનુભાઈ પટેલે ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ માર્ગ તૈયાર થવાથી વર્ષોથી રાણીપુરા સ્મશાનને જોડતા રસ્તા તથા ભાઠા વગા, જરાત વગાને જોડતા રસ્તાની સમસ્યા દુર થશે અને આ રસ્તો બનવાથી ઝઘડિયા મઢી સુધી પહોચવુ સરળ બની રહેશે.

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here