ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માધાપર ગામેથી જુગાર રમતા,૧૦-આરોપી સાથે કુલ કિ.રૂ.૪,૪૭,૪૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ ભુજ.

0
37રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ – લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર, એચ.એમ.ગોલિનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ – ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.જે દરમ્યાન આજરોજ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પેથા ગાભા રબારી રહે ભુજોડી વાળાના કબ્જા ભોગવટાની ગંગેશ્વર મહાદેવ રોડ ઉપર મોમસ સ્કુલની સામે આવેલ વાડીમાં અમુક ઇસમો ભેગા થઈ ગે.કા. રીતે ધાણી પાસા વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમે છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સકુનીઓને ધાણી પાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી મુદ્દામાલ કબ્બે કરી ને પકડાયેલ સકુનીઓ

સામરાજસિંહ ગોપાલસિંડ ચૌહાન (ઉ.વ .૨૩) રહે . સ્વામીનારાયણ નગર , ગરબીચોક , આશાપુરા ઈ ૧ જુનવાસ માધાપર તો – ભુજ

સમીર મોહનદાન ગઢવી (ઉ.વ .૩૦) હે – પંકજ નગર , આશાપુરા મંદીરની પાછળ , નવાવાસ , માધાપર તા – ભૂજ

ખલીલુદીન મોહીનુદીન મનસૌર (ઉ.વ.૪૬) હે . મહાપ્રભુ નગર , ભવાની હોટલ પાછળ , માધાપર,

અજીત મમુભાઇ મેવાતી (ઉ.વ.૭૦) રહે . મહાપ્રભુ નગર , ભવાની હોટલ પાછળ , માધાપર તા – ભુજ

અબ્દુલ દાઉદ કુંભાર (ઉં.વ .૪૦)રહે,સોનીવાડી,નવાવાસ , માધાપર , તા – ભુજ

શત્રુશલ્યસિંહ હિતેન્દ્રસિંહ જેઠવા (ઉ.વ .૨૧) રહે . મોટી ડેલી , મકાન નં .03 લુહાના સમાજ વાડી સામે-જુનાવાસ માધાપર તા – ભુજ

રમેશ નારાણ આહીર (ઉ.વ .૩૯) રહે.ભાદરકા સોસાયટી , જુનાવાસ , માધાપર તા – ભુજ

કલ્પેશ નારાણ આહીર (ઉ.વ.૩૩) રહે.ભાદરકા સોસાયટી , જુનાવાસ , માધાપર , તા – ભુજ

અશ્વીનસિંહ રાણુભા જાડેજા (ઉ.વ .૨૦) રહે . સાતછોટા શેરી , ભુતીયા બંગલાની બાજુમાં , નવાવાસ , માધાપર તા – ભુજ ૧૦.

જીગર હરીલાલ ઠક્કર (ઉ.વ.૪૬) રહે.ખેતરપાળ મંદીર વાળી શેરી , જુનાવાસ , માધાપર , તા – ભુજ,

પેથા ગાભા રબારી હેભુજોડી.તે રેડ દરમિયાન નાશી જવા સફળ રહ્યો હતો.ત્યારે પશ્વિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે  કિ.રૂ.૪,૪૭,૪૦૦/-ના મુદામાલ સાથે દશ આરોપીઓને ઝડપી પાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here