કાલોલ પોલીસે રીક્ષામાં લઈ જવાતો શંકાસ્પદ સમાસનો 16 કિલો જથ્થો ઝડપી પરીક્ષણ માટે મોકલ્યો

0
23


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
શુક્રવારે સસવારના સમયે કાલોલના બોરુ ગામેથી આવતી એક રિક્ષા ઈનોકશ ઈન્ડિયા કંપની પાસેથી અટકાવી બાતમી આધારે પોલીસે તપાસ કરતા રિક્ષાચાલક અને ત્રણ પેસેન્જરો અને કાલોલ પોલીસ મથકે લાવી તપાસ કરતા શંકાસ્પદ 16 કિલો ગૌમાંસનો જથ્થો રૂ ૩૬૮૦/ નો જથ્થો ઝડપાઈ ગયો હતો પોલીસે પકડાયેલો જથ્થો વેટરનરી ડોકટરને બોલાવી તેના સેમ્પલ લેવડાવી શંકાસ્પદ એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યો હતો રીક્ષામાં બેઠેલ એક મહિલા પાસે આ જથ્થો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે બોરુ ગામમાં વારંવાર ગૌમાસ મળી આવવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર રીતે થતા ગૌ વંશ ની કતલ બંધ કરાવાય તેવી માંગ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here