હળવદ તાલુકાના પલાસણ ગામ ના સરપંચ આમ આદમી પાર્ટી જોડાયા

0
25






મોરબી જિલ્લા ના હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ શ્રી જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here