માલિક એકથી વધારે નહીં રાખી શકે પર્સનલ ગાડીઓ

0
16


મહારાષ્ટ્રની બોમ્બે હાઈ કોર્ટે એક જનહિતની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું છે કે એક ફ્લેટના માલિક એકથી વધુ વાહન રાખી નહી શકે. આ મામલામાં અધિકારીઓને નિર્દેશ આપતા જણાવ્યું કે જે લોકો પાસે ઘણી કારો છે, અને પાર્કિંગની જગ્યા નથી. તેમણે એકથી વધુ પર્સનલ વાહન રાખવાની પરમિશન નહી મળે. હાઈ કોર્ટના મુખ્ય જજ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું કે અધિકારીઓને તે લોકોને 4 અથવા 5 કારો રાખવાની પરમિશન આપવી ના જોઈએ, જેમની પાસે માત્ર એક જ ફ્લેટ છે, અને જેમની કોલોની અથવા સોસાયટીઓમાં કાર પાર્કિંગ કરવાની અનુકુળ જગ્યા નથી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here