ગરુડેશ્વર દત્તમંદીર ફળિયામાં રહેતા આડેધ નું નર્મદા નદીમાં ડુબવાથી મોત

0
30


ગરુડેશ્વર દત્તમંદીર ફળિયામાં રહેતા આડેધ નું નર્મદા નદીમાં ડુબવાથી મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

ગરુડેશ્વર પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદ મુજબ મરણ જનાર સુરેશભાઇ પુરસોત્તમભાઇ નવરે ઉવ-૬૦ રહે. ગરૂડેશ્ર્વર મંદીર ફળીયુ તા.ગરૂડેશ્ર્વર જિ.નર્મદા નર્મદા નદીમાં ડુબી જતા મોત થયું હતું મરણ ગયા બાદ તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ બાબતે ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here