ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માધવપુર દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું….

0
24


પોરબંદર
રિપોર્ટર :- હાર્દિક જોષી


આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં દ્વારા માધવપુર ગામના કોરોના મહામારી માં ફ્રન્ટ લાઈન વોરિયર્સ દ્વારા કોવિડ 19 સામે ની લડાય દરમિયાન તેમના દ્વારા જે ઉત્કૃષ્ટ કામ ગીરી કરવા માં આવેલ છે જેમણે દીવસ રાત જોયા વગર ઘર એને પરિવાર ની ચિન્તા કરિયા વગર ફરજ બજાવેલ છે એમને જે સામાજિક ઉતર દાયિત્વ નિભાવ્યું છે તે સેવા ને બિરદાવવા તમામ આરોગ્ય વિભાગ ના તમામ કર્મારીઓ ઉપરાંત ગામ ના જાણીતા ડોક્ટરો મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલ લોકો લેબોરટરીમાં કામ કરતા, પોલીસ વિભાગ ઉપરાંત ગામમાં થી જે સામાજિક કાર્યકરો એ કવિડ ના સમય જે કામગીરી કરી છે તેમને સત્કારવા તેમના કાર્ય સ્થળે જઈ વિશિષ્ટ રીતે સત્કારવામાં આવ્યાં.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, સરપંચ શ્રી રામભાઇ કરગટીયા મધવરાયજી મંદિરના ટ્રસ્ટી શ્રી ભદ્રેશભાઈ લુક્કા, માધવરજી મંદિર ના ફૂલગોર શ્રી જનકભાઈ પુરોહિત રેડ ક્રોસ સોસાયટીના ચેર મેન હસમુખભાઈ પુરોહિત ઉપસથીત રહી વોરિયર્સ ને સન્માન પત્ર અને શાલ ઓઢાડીને સન્માનીત કર્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન શ્રી હસમખભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શ્રી કિશોરભાઈ મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી વિજયભાઈ મજીઠીયા જય પુરોહિત અને ડૉ.આશિષ મહેતાએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઈ મહેતા અને હર્ષદ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here