ટંકારા: વીરવાવ ગામે પાણીની કુંડીમાં બાળક પડી જતા મોત

0
31


ટંકારાના વીરવાવ ગામે પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જતા ૪ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે ટંકારાના વીરવાવ ગામે દશુભાની વાડીમાં રહીને મજુરી કામ કરતા ધનજીભાઈ ડાવરનો ૪ વર્ષનો દીકરો વિપુલ વાડીએ પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોય જેથી બનાવને પગલે પરિવાજનોમાં શોક ફેલાયો છે તો બનાવની નોંધ ટંકારા પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here