કર્તવ્ય જીવદયા કેન્દ્ર ની સ્નેક હેલ્પલાઇન હવેથી 24 કલાક કાર્યરત

0
15


કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 2 મહિના પહેલા કર્તવ્ય સ્નેક હેલ્પલાઇન ચાલુ કરી હતી તેમાં 2 મહિના માં 130 થી વધુ સાપ અને ચંદન ઘો જે કોઈ રીતે રહેણાંક વિસ્તાર માં આવી ચડ્યા હોઈ તો તેને સલામત રીતે ત્યાં થી રેસ્કીયું કરી જંગલ વિસ્તાર માં મુક્યા છે . પણ અત્યાર સુધી કર્તવ્ય જીવદયા કેન્દ્ર પાસે જે સ્ટાફ હતા એ રાજકોટ થી અપ ડાઉન કરતા હતા માટે સમય મર્યાદા હતી એટલે સવારે 10 થી સાંજે 8 સુધી જ આ હેલ્પલાઇન ચાલુ રહેતી હતી. પછી ના સમય માં થોડી તકલીફ પડતી હતી પરંતુ હવે મોરબી જ રહે તેવા સ્ટાફ ને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નોકરી પર રાખી દીધા છે માટે હવે 24 કલાક માં ક્યારેય પણ ક્યાંય પણ સાપ દેખાણો હોઈ તો તેને રેસ્કીયું કરી આપશે.


કર્તવ્ય જીવદયા કેન્દ્ર
કર્તવ્ય એનિમલ હેલ્પલાઈન
કર્તવ્ય સ્નેક હેલ્પલાઈન
મો.7574868886
મો.7574885747LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here