એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધો.6 ની પ્રવેશ પરીક્ષા યોજાય.

0
38


 

122 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ પરીક્ષા આપી

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલીત એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કુલમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે તા.14-8-2021 ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવેલ હતી.જેમાં કુલ 136 માં થી 122 વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા અને 14 વિદ્યાર્થીઓ ગેર હાજર રહેલ હતા..જેનો સમય-સવારે 11-30 થી 2-00 નો હતો.સમગ્ર પરીક્ષા શાંતિપુર્ણ રીતે યોજાયેલ હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here