નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન પર નિબંધ સ્પર્ધા યોજાય.

0
44






 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ૧ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે ભાગ રૂપે નેત્રંગ ખાતે કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જીન બજાર ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે સ્વચ્છ ભારત અભિયાન વિષય પર નિબંધ સ્પર્ધા યોજાય. જેમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦ જેટલી બહેનોએ ઉત્સાહ ભેર આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બપોરે ૨:૧૫ થી ૨:૫૫ સુધી સ્પર્ધા યોજાય હતી. આ નિબંધ સ્પર્ધાનું સંચાલન વ્યોમેશરાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતી કાલે પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે વિજેતા થયેલ બહેનોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here