Jci લુણાવાડા અને વરદાન કલીનીક ના સહયોગથી પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા મફત સર્વ નિદાન કેમ્પ યોજાયો

0
31



આસીફ શેખ લુણાવાડા

તારીખ ૧૪/૮/૨૧ ને શનિવાર ના રોજ…

જેસીઆઈ લુણાવાડા, વરદાન ક્લિનિક અને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ સંલગ્ન _ વરદાન ક્લિનિક ગોધર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 350 થી વધારે દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો..

પૂ નિસ્વાર્દ પ્રિયદાસજી સ્વામી ના હસ્તે કેમ્પ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જેમા કુશળ તથા અનુભવી ડોકટર દ્વારા કોઈ પણ રોગનુ નિદાન તથા માર્ગદર્શન જેમકે લકવા ખેંચ.ડાયાબીટીસ શરદી ખાંસી મોતીયા ઝામર અને પેશાબમાં ઇન્ફેક્શન તેમજ

સારણગાંઠ તથા ગર્ભાશયના મુખના ચાંદા વગેરે નો કેમ્પ યોજાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here