મોટી બાણુંગાર ગામનું અને પટેલ સમાજ નું ગોરવ કુ.પકતી કાનાણી

0
22


જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુંગાર ગામે શ્રી પટેલ ભીમજીભાઈ ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.પકતીબેન નિશ્ચલભાઈ કાનાણી.એ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓમાની (જેન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન).એ ધો.5 થી 10 ના ગુજરાત ના પસંદ થયેલ.બાળકો ને ભવિષ્યમાં UPSC(UNION PUBLIC SERVICE COMMISSION) ની તાલીમ આપવા માટે જુલાઈ.2001માં ઓનલાઈન સિલેક્શન ટેસ્ટ લીધેલ.

 

ગુજરાતના 1400 પરીક્ષાર્થીઓ માંથી 400 બાળકો ની પસંદગી કરવામાં આવી. તેમાં જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુંગાર ગામની વિદ્યાર્થીની કુ.પકતીબેન નિશ્ચલભાઈ કાનાણી ધો.8 માં અભ્યાસ કરે છે. અને પકતીબેન ના દાદા શ્રી ભગવાનજીભાઈકાનાણી પ્રિન્સીપાલ શ્રી ઉમિયાજી મહિલા કોલેજ. ધ્રોલ. અને પૂર્વ પ્રિન્સિપાલ હાઈસ્કૂલ મોટી બાણુંગાર..જેમની પસંદગી પામીને જામનગર જિલ્લા અને તાલુકા નું અને મોટી બાણુંગાર ગામનું અને પટેલ સમાજ નું ગોરવ વધારેલ છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here