વિજાપુર પુસ્તકાલય ખાતે લાયબ્રેરીયન દીન ની ઉજવણી કરાઈ

0
36


વિજાપુર તાલુકા પુસ્તકાલય માં લાયબ્રેરીયન દીવસ ની ઉજવણી કરાઈ
સમગ્ર ભારતમાં પ્રતિવર્ષ ની જેમ 12 ઓગસ્ટ ના દીવસે ડો એસ આર રંગનાથન ની જન્મ દીવસ ની જ્યંતી ની ઉજવણી લાયબ્રેરીયન દિવસ તરીકે ઉજવવામાં આવતી હોય છે જે ઉજવણી ના ભાગ રૂપે વિજાપુર તાલુકાના પુસ્તકાલય ખાતે જ્ઞાનગોષ્ઠિ તેમજ એકબીજાને વાચકો દ્વારા જનરલ નોલેજ ના પ્રશ્નો એકબીજા ને પુછીને કરવામાં આવી હતી જેમાં રસ દાખવતા વિધાર્થીઓ તેમજ વાચકો એ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો જેમાં ગ્રંથપાલ ની સુચના અનુશાર હાલ ના કોવિડ 19 ના કારણે કાર્યક્રમ માં ડિસ્ટન્સ તેમજ માસ્ક વગેરે નું પાલન પણ કરવામાંઆવ્યું હતું આ અંગે ગ્રંથાલય ના લાયબ્રેરીયન ગોવિંદભાઇ રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતુકે દર વર્ષની જેમ આ વખતે પણ વાંચકો અભીમુખબને તેમજ વાંચકો ના વાંચન ની ટેવ પડે તેમજ તેનુ ઘડતર થાય તે માટે આ કાર્યક્રમમાં રાખવા માં આવ્યો હતો જેમાં રસ દાખવતા તમામ વાંચકો મહિલાઓ તેમજ બાળકો વરિષ્ઠ નાગરીકો એ લાભ લીધો હતો
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here