પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીની આત્મહત્યા…

0
96અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન માં એકાઉન્ટ વિભાગ માં કાર્યરત એકાઉન્ટ હેડ પોલીસ કર્મચારી ઓન ડ્યુટી

ઉમેશકુમાર ભાટી એ પોતાની જાતે માથામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચારથી પોલીસબેડામાં ખળભળાટ મચીગાયો હતો


આ ઘટના ના સમાચાર સાંભળતાજ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા, ઘટનાનું નિરીક્ષણ કરી આત્મહત્યાની હકીકત જાણવા તપાસના આદેશ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here