અમદાવાદ-ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર સમય અને ઇંધણ ની બચત થશે..

0
34


અમદાવાદ- ગાંધીનગર એટલે S.G. હાઇવે પર થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો 1.5 કિલોમીટર નો એલિવેટેડ બ્રિજ શરૂ વાહન ચાલકોને ટ્રાફિક ના ભારણ માંથી ઘણી રાહત થશે

 

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. પેહલા લગભગ 50 મિનિટ નો સમય લાગતો હતો, હવે 20-30 મિનિટ માં ગાંધીનગર પહોચી શકાશે 4 ફ્લાય-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે.

અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો ટ્રાફીક ઓછો થશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી એના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે.6 પૈકી 2 ફ્લાય-ઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here