ખુલ્લે આમ ખનિજ નો કાળો કારોબાર તંત્ર ઘોર નિંદ્રામાં તંત્ર સામે અનેક સવાલો

0
19






ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ખુલ્લે આમ ખનિજ નો કાળો કારોબાર તંત્ર ઘોર નિંદ્રામાં તંત્ર સામે અનેક સવાલો

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદી માંથી ધોળા દિવસે ખુલ્લે આમ ખનિજ ચોરી થઈ રહી હોય ખનિજ માફિયા ઓ ખનિજ ચોરી કરી સરકારની તિજોરીને લાખો રૂપિયા નું નુક્સાન કરતા તંત્ર સામે અનેક સવાલો તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર જાણે આવા અસામાજિક તત્વો ખનિજ માફિયાઓને આવતું હોય તેવું લાગી રહ્યું છે
ધોકડવા રાવલ નદી માંથી ખુલ્લે આમ ખનિજ ચોરી કરી ધોકડવા મેઈન બજાર અને આજુબાજુના ગામોમાં રેતી સપ્યાય કરી ખનિજ માફિયાઓ એ જાણે ખોફ જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

તંત્રને જાણ હોવા છતાં તંત્ર પણ આવા ખનિજ માફિયાઓને આશીર્વાદ આપિરહ્યું હોય તેવું લાગી રહ્યું છે
આવા અસામાજિક ખનિજ માફીયાઓ સામે તંત્ર પગલાં લેશે કે પછી તંત્રની પણ આમાં ક્યાંકને ક્યાંક સાઠ ગાંઠ હોય તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે

રિપોર્ટર. વિશાલ ચૌહાણ



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here