મોરબીના યુવા ઉદ્યોગપતિ રૂમિત કાલરિયાનો આજે જન્મદિવસ

0
17


મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સનવર્લ્ડ ગ્રુપના ડાયરેક્ટર રૂમિતભાઈ ભરતભાઇ કાલરિયાનો આજે જન્મદિવસ છે.

તા.14-08-2001 ના રોજ જન્મેલ રૂમિતભાઇ કાલરિયાએ આજે 20 વર્ષ પુર્ણ કરીને 21 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નાની ઉંમરમાં જ સેવાકીય પ્રવૃતિ તેમજ સિરામીક ઉદ્યોગ ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધી મેળવીને હાલ તેઓ સનવર્લ્ડ ગ્રુપના ડાયરેક્ટર છે. ખુબ જ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા રૂમિતભાઈના આજે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા-સંબંધી તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો. 95864 60006 પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here