હાલારના દરિયા કાંઠે ઇન્ડોનેશીયન કોવિડ નો ભોગ

0
27


જામનગર સિક્કા  મા કોરોનાથી વિદેશી નાગરીકનુ મોત થતા તપાસ ચાલુ અને અન્ય સાથી પણ પોઝીટીવ આવતા દાખલ-ક્વોરોન્ટાઇન

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર નજીકના સિક્કા દરિયામાં લાંગરેલી શિપમાં વિદેશી નાગરિકનું કોરોનાથી  મૃત્યુ થયાનુ જાણવા મળે છે

૧૭ વિદેશી નાગરિકો  જે  બીમાર થયા જેમાંથી  પાંચ વિદેશી નાગરિકોને જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

દરમ્યાનશિપમાં મૃત્યુ પામનાર વિદેશી નાગરિકની અંતિમવિધી સિક્કા ગામમાં કરવામાં આવી હતી

મધ દરિયામાં ઇન્ડોનેશિયાથી આવેલ શિપમાં ૧૭ ઇન્ડોનેશિયન નાગરિકો બીમાર પડતા એકનું મૃત્યુ થતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતુ

હાલ વિદેશી નાગરિકના મૃત્યુ અન્વયે તંત્રની દોડધામ વધી છે અને સમગ્ર બનાવ પર તંત્રની બાજ નજર છે તેમજ ત્યા સર્વે વગેરે તેમજ રીપોર્ટીંગ ડોક્યુમેન્ટ કામગીરી થઇ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here