હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે 75માં સ્વતંત્રતાપર્વની ઉજવણી કરાઈ

0
126પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર સ્કૂલ ખાતે 75માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી કેશવ સ્વરૂપ સ્વામીજી અને સંત પ્રસાદ સ્વામીજી ના અધ્યક્ષ સ્થાને ભારે હર્ષોલ્લાસ સાથે દેશભકિતના ગીતો તેમજ વકતવ્યો દ્વારા સમગ્ર શાળા સંકુલ દેશપ્રેમના રંગે રંગાઇ ગયું હતું શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગીરીશભાઈ ગાલા ભુજપર – કચ્છ ( સમાઘોઘા) તેઓ ગૌ પ્રેમી, ધર્મપ્રેમી, સત્સંગી,દ્વારા ધ્વજવંદન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here