75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સરગવા મહુડી પ્રાથમિક શાળામા કરવામાં આવી.

0
124

આસીફ શેખ

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તાલુકાના સરગવા મહુડી પ્રાથમિક શાળામા આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

સમાજસેવી ભુલાભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

શિક્ષણ ના જીવ એવા ભુલાભાઈ એ શાળામાં થયેગ પ્રગતિને બિરદાવી શાળાના શિક્ષક ગણ ની

પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં

ગામમાં રહીશો વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here