માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા “અખંડ ભારત સ્મૃતી દિવસ” નિમિતે શ્રીરામ મંદિર પર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

0
107


રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા “અખંડ ભારત સ્મૃતી દિવસ” નિમિતે શ્રીરામ મંદિર પર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં,

માંડવી તાલુકા ભાજપ ના પ્રમુખ સુરેશભાઈ સંગાર, માંડવી તાલુકા પંચાયત ના પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી બીદડા જીલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયત ના સદસ્ય ખીમરાજભાઈ ગઢવી, જેક્સનભાઈ સંગાર, લઘુમતી મોરચા ના પ્રમુખ ઓસમાણભાઈ લંગા, રાયણ ગામ ના સરપંચ SV ભાઈ, ભાવેશભાઈ, વિરમભાઈ, પિંગળભાઈ તથા તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત ના ચૂંટાયેલા પદાધિકારીઓ, તથા વિવિધ મોરચાના સૌ હોદેદારો, હાજર રહ્યા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here