ટંકારાના હડમતિયા રોડ ખાતે માં કૃપાનો ભવ્ય શુભારંભ

0
151 

ટંકારાના હડમતિયા રોડ આવેલાં કૃપા કોમ્પલેક્ષ અક્ષર પોલીપેકની બાજુમાં માં કૃપા કન્સ્ટ્રકશન, માં કૃપા મોબાઈલ તથા માં કૃપા કોમપ્લેક્ષનો નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. મોહનભાઈ બીજલ ભાઈ ચાવડા જગદિપભાઇ મોહન ભાઈ ચાવડા , હર્ષદભાઈ મોહન ચાવડા ,અશોકભાઈ મોહનભાઈ ચાવડા જય જગદિપ ચાવડા આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા તથા સામાજિક આગેવાન મનુભાઈ સારેસા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here