ધોકડવા ગામે માધ્યમિક શાળામાં સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી

0
157





ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માધ્યમિક શાળામાં સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માધ્યમિક શાળામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં પેસેન્ટર શાળા નો સ્ટાફ માધ્યમિક શાળાનો સ્ટાફ.વિદ્યાર્થી મિત્રો તથા જિલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઈ ઝાલોંધ્રા.તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર.ભીખાભાઈ કીડેચા.તથા ગામના સરપંચ અને ગામના આગેવાનોની હાજરીમાં સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી

*રિપોર્ટર. વિશાલ ચૌહાણ*


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here