નર્મદા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે તિલકવાડા તાલુકાના ગૌરાંગભાઈ બારીયા ની નિમણૂક થતા કાર્યકર્તાઓમાં અનેરી ખુશીનો માહોલ

0
112

નર્મદા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે તિલકવાડા તાલુકાના ગૌરાંગભાઈ બારીયા ની નિમણૂક થતા કાર્યકર્તાઓમાં અનેરી ખુશીનો માહોલ

વસીમ મેમણ તિલકવાડા

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની સૂચનાથી યુવા મોરચાના ઝોન અને મંડળના પ્રભારી શ્રીઓ ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકાના જોન પ્રભારી યુવા મોરચા ના પ્રમુખ તરીકે તિલકવાડા તાલુકાના ગૌરાંગભાઈ બારીયા ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે મનીષભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ડેડીયાપાડા અને સાગબારા તાલુકા ના યુવા મોરચાના મહામંત્રી તરીકે રોહન ભાઈ વસાવા ની નિમણૂક કરવામાં આવી છે

તિલકવાડા તાલુકાના ગૌરાંગભાઈ બારીયા ની નર્મદા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક થતા તિલકવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ માની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here