નેત્રંગ વાલિયા ના અનુસૂચિત જાતિ મોરચાના મંડળ પ્રભારી તરીકે વિજય મકવાણાની નિમણુંક કરવામાં આવી

0
171

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી દક્ષિણ ઝોન પ્રભારી વાઘેલાની સૂચન અને માર્ગદર્શન અનુસાર પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજા સાથે ખાસ પરામર્શ કરી તેમજ જિલ્લા પ્રભારી જનક બગદાણાવાલા સાથે સંકલન કરી ભરૂચ જિલ્લા એસ.સી.મોરચા મંડલ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી હતી ત્યારે નેત્રંગ-વાલિયા તાલુકાના પ્રભારી તરીકે વિજયભાઈ મધુભાઈ મકવાણાની નિમણુંક કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here