તારીખ..18.8.2021 સાંજે પાંચ વાગ્યે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પર અમિતભાઈ દરબાર નો ફોન આયો લક્ષ્મણ ટેકરી ડોક્ટર હિતેશભાઈ દવાખાના પાસે. ગૌમાતા વાછડો. ને કાન.માં લાગી છે તાત્કાલિક પહોંચી ને સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ 1962 કોલ કરીને. વાછડો પકડવામાં એક કલાક થી.વધારે સમય કંથેરીયા હનુમાન રોડ પકડીને ગૌમાતા વાછડો સારવાર કરવામાં આવી સાથે રાહુલ જૈન નવજીવન પરિવાર અને કરુણા એમ્બ્યુલન્સ.1962 એક કલાક સાથે રહી અમિત દરબાર.જીવ. પ્રેમી ઠાકોર દાસ ખત્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો

0
116

તારીખ..18.8.2021તારીખ..18.8.2021 સાંજે પાંચ વાગ્યે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પર અમિતભાઈ દરબાર નો ફોન આયો લક્ષ્મણ ટેકરી ડોક્ટર હિતેશભાઈ દવાખાના પાસે. ગૌમાતા વાછડો. ને કાન.માં લાગી છે તાત્કાલિક પહોંચી ને સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ 1962 કોલ કરીને. વાછડો પકડવામાં એક કલાક થી.વધારે સમય કંથેરીયા હનુમાન રોડ પકડીને ગૌમાતા વાછડો સારવાર કરવામાં આવી સાથે રાહુલ જૈન નવજીવન પરિવાર અને કરુણા એમ્બ્યુલન્સ.1962 એક કલાક સાથે રહી અમિત દરબાર.જીવ. પ્રેમી ઠાકોર દાસ ખત્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો. સાંજે પાંચ વાગ્યે જીવ દયા ફાઉ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here