ઇસરી પી એસ આઈ વી વી પટેલ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

0
203

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

ઇસરી પી એસ આઈ વી વી પટેલ એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

“માં તે માં બીજા વગડાના વા “માં નો પ્રેમ હંમેશા અમર હોય છે અને તે આજે સાર્થક કરી બતાવ્યું ઇસરી પી એસ આઈ વી વી પટેલે

કહેવત છે ને કે માં એ માં બીજા વગડાના વા ત્યારે માં નો પ્રેમ હંમેશા અમર જ હોય છે પરંતુ એ કોઈક ના અંદર જ જોવા મળે છે ત્યારે વાત કરવામાં આવે તો પોલીસ હંમેશા કાયદો અને કાનૂન જળવાઈ રહે તે માટે હંમેશા તત્પર રહે છે પરંતુ પોલીસ આટલુંજ નઈ ક્યારે દેવદૂત પણ બની ને પણ સમાજ ની આગળ આવી ઉમદા કાર્ય કરતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો માં પ્રત્યે નો પ્રેમ અટુત હોય ત્યારે મનાવતાનું ઉત્તમ ઉદાહરણ ઇસરી પી એસ આઈ વી વી પટેલ એ પૂરું પાડ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો ઇસરી વિસ્તારમાં છેલ્લા બે દિવસ થી અસ્થિર મગજની વૃદ્ધ મહિલા ઇસરી ગામમાં ગાંધીચોક આગળ જોવા મળેલ ત્યારે આ વૃદ્ધ મહિલા ઇસરી પોલીસ પી એસ આઈ વી વી પટેલ તેમજ સ્ટાફ ને ધ્યાન પર આવતા વૃદ્ધ અસ્થિળ મગજની મહિલાની ઇસરી પોલીસ દ્વારા શોધખોર કરતા ગણતરીના કલાકોમાં વાલી વારસો શોધી કાઢ્યો હતો અને વૃદ્ધ મહિલાને સમજાવી ઇસરી પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને લાવામાં આવી હતી ત્યારે આ વૃદ્ધ મહિલાને શાંતિથી બેસાડી ને ઇસરી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વી વી પટેલે ફ્રૂટ્સ તેમજ બીસ્કેટ આપી આશ્વાસન આપ્યું હતું.જેમાં વૃદ્ધ મહિલાનું નામ નાનીબહેન આશરે 75 વર્ષીય ગામ નાના પાણીબાર ના રહેવાસી માલુમ પડતા પરિવાર ને ઘરે જઈને જાણ કરી પરિવાર ને ઇસરી પોલીસ મથકે બોલાવી પોતાના દીકરાઓ સાથે અસ્થિળ મગજ ધરાવનાર વૃદ્વ મહિલાનો પરિવાર સાથે ગણતરી ના કલાકોમાં મિલાપ કરાવ્યો હતો તેમજ અસ્થિળ મગજ ધરાવનાર વૃદ્ધ મહિલાને ઇસરી પોલીસના સરકારી વાહન માં સમજાવી આશ્વાસન આપી બેસાડી પોતાના ઘરે મુકવા માટે ગયેલ ત્યારે ઇસરી પોલીસે ફરી એક વાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું હતું આમ અસ્થિર મગજની વૃદ્ધ મહિલા ને ગણતરી ના કલાકોમાં પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here