ઉપલેટા મા “જન આશીર્વાદ યાત્રા” મા કેન્દ્ર સરકાર ના મંત્રી મનસુખ ભાઈ માંડવીયા નુ સ્વાગત કરવા મા આવ્યું હતુ.

0
214“જન આશીર્વાદ યાત્રા” અંતર્ગત આજરોજ ઉપલેટા ખાતે ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ તકે પોરબંદર ના સાંસદ રમેશ ભાઈ ધડુક, ગુજરાત ના કેબિનેટ મંત્રી જયેશ ભાઈ રાદડિયા પણ હાજર રહ્યા હતા સાથે ઉપલેટા તાલુકાના આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here