મોરબી જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે

0
167ગૂજરાત પ્રદેશના આગામી કાર્યક્રમોની અમલવારી,વિધાનસભા 2022ની તૈયારી, સંગઠન મજબૂતી અંગે મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ના પ્રમુખ સ્થાને તથા ધારાસભ્ય લલિત ભાઈ કગથરા, મહંમદ પીરઝાદા સાહેબ , ખાસ ઉપસ્થિતિ રહેશે.

આ વિસ્તૃત કારોબારી માં પ્રદેશ હોદ્દેદારો / જિલ્લા કોંગ્રેસના કોર કમિટી નાં મેમ્બરો/ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા ના ચૂંટાયેલ સભ્યો, દરેક સેલ/ફ્રન્ટલ હોદ્દેદારો / સંયોજકો / સરપંચઓ/કોંગ્રેસ આગેવાનો તથા સર્વ કાર્યકરોને હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
તારીખ : ૧૯/૮/૨૦૨૧, ગૂરુવાર
સમય : સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ : પાટીદાર હોલ, મુરલીધર હોટલ પાસે, ઓવર બ્રિજ પાસે, ભક્તિ નગર સર્કલ, મોરબી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here