મોરબીમાં છરીના ઘા ઝીકવાથી ઇજા પામેલ યુવાનનું મોત

0
355

મોરબી શહેરના જોન્સનગર વિસ્તારની અંદર સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને બે શખ્સો દ્વારા છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રાજકોટ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયું છે મૃતક યુવાનનું નામ ઈરાન હાજીભાઇ ખોડ (ઉમર ૨૫) હોવાનું સામે આવ્યું છે અજાણ્યા બે શખ્સો દ્વારા મૃતક યુવાનને છરીના ઘા મારવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે હાલમાં પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here