મોરબી :જેલ રોડ ઉપર જુગાર રમતા છ ઝડપાયા

0
256

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સા.ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી ડીવી.મોરબી ના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી બી.પી.સોનારા સા.ની સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હોય દરમ્યાન મોરબી જેઇલ રોડ અનુ.જાતિ વાસ મા જાહેરમાં માણસો ભેગા થઇ ગંજીપતા વડે પૈસા પાનાવતી જુગાર રમતા હોય જેથી રેઇડ કરતા છ ઇસમો ગંજીપતાના પાનાવડે રોનપોલીસ નો પૈસાની હારજીતનો તીન-પતીનો નશીબ આધારીત જુગાર રમી રમતા મળી આવતા છએ ઇસમો ના કબ્જામાંથી રોકડ રૂ.૧૬૮૦૦- ના મુદામાલ સાથે મળી આવતા પકડાઇ જતા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે મા છએ આરોપીઓ વિરુધ્ધ જ.ધા કલમ ૧૨ મૂજબનો ગુન્હો રજી,કરી કાયદેસર ની કાર્યવાહી કરવા મા આવેલ છે.

(૧)વિજયભાઈ મોહનભાઈ વાઘેલા (ર) રાહુલભાઈ મહેશભાઈ વાણીયા

(૩) ચનાભાઈ માવજીભાઈ મકવાણા

(૪) સંજયભાઈ મનુભાઈ પરમાર

(૫) પારસભાઈ હીરાભાઈ સોલંકી

(૬) કાનજીભાઈ મનજીભાઈ પરમાર રહે.બધા જેલ રોડ અનુ જાતિવાસ મોરબી

આ કામગીરી પો.ઇન્સ બી.પી.સોનારા સા.ની સુચના મુજબ તથા પી.એસ.આઇ એચ.એમ.પટેલ તથા પો.હેડકોન્સ જયપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ અરવિંદભાઇ ગડૈયા તથા પો.કોન્સ સીધ્ધરાજભાઇ લોખીલ તથા મહીલા લોકરક્ષક વૈશાલીબેન વિ.રોકાયેલ હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here