રાજપીપળા શર્મા કોમ્પલેક્ષ પાસે કારે બાઇક ચાલકને અડફેટે લેતા એકને ઇજા : ફરિયાદ નોંધાઇ

0
239

રાજપીપળા શર્મા કોમ્પલેક્ષ પાસે કારે બાઇક ચાલકને અડફેટે લેતા એકને ઇજા : ફરિયાદ નોંધાઇ

રાજપીપળા : જુનેદ ખત્રી

રતીલાલ છીતાભાઇ વસાવા ઉ.વ.૫૯ ધંધો.ખેતી રહે-કાકડવા નિશાળફળીયુ તા-નાંદોદ જી-નર્મદા એ આપેલ ફરિયાદ મુજબ તેઓ પોતાની મોટર સાયકલ GJ-22-K6395 લઈ રાજપીપલા બજાર માં પોતાનુ કામ પતાવી સફેદ ટાવર તરફ જતા રાજપીપલા શર્મા કોમ્પલેક્ષની આગળ રોડ ઉપર મારૂતી ગાડી રજી.નંબર GJ-06-HD-1328 ના ચાલકે પોતાના કબજા માની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરી.ના મોટર સાઈકલ ને પાછળ થી ટકકર મારી એકસીડન્ટ કરી પીઠના ભાગે ગેબી ઇજા કરી તેમજ બીજી ત્યાં ઉભેલા વાહનોને અથાડી નુકશાન કર્યું હતું આ બાબતે રાજપીપળા પોલીસે ફોરવહીલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here