મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી

0
298

મોરબી સબ જેલના જેલર એલ.વી.પરમારસાહેબે પોતાની યાદીમાં જણાવ્યું છે કે આવતીકાલે હિન્દૂ ધર્મના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન હોય જે નિમિતે બંદીવાન ભાઈઓને તેના બહેનો દ્વારા રાખડી બાંધવા માટે હાલના પ્રવર્તમાન કોરોનાની ગાઈડ લાઇન મુજબ રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરવા માટે સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન કરેલ છે જેથી બંદીવાન ભાઈઓને તેની બહેનો રાખડી બાંધી શકશે બહેનોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવું તેમજ કોરોના ટેસ્ટ કરાવી સાથે રાખી મુલાકાત કરવા જેલ પ્રશાસન દ્વારા સૂચના આપેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here