BSF બાઈક રેલી સ્વર્ણિમ વિજય મશાલ રેલીમાટે અભ્યાસ કરશે રિવરફ્રન્ટ પર..

0
224


              અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે BSF ના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવશે.

 

રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રિજ વાહનો માટે બંધ રહેશે તેના બદલે વૈકલ્પિક રૂટ નો ઉપયોગ રિવરફ્રન્ટ ની જગ્યાએ વાહનચાલકો રિવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી એનઆઈડી સર્કલથી પાલડી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇને અંજલી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. તેમજ અંજલી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ આશ્રમ રોડનો ઉપયોગ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here