ડેડીયાપાડા તાલુકામાં પ્રેટોલપંપ ખોલાવાનું કહીને 27 લાખની છેતરપિંડી.

0
196


તાહિર મેમણ : ડેડીયાપાડા
પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા ના ચીકડાં ગામેથી 5 કિલોમીટર ના અંતરે પ્રેતોલપંપ ખોલવાનું કહીને 27 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા પોલિસી ફરિયાદ નોંધાય !

ફરિયાદ કરનાર મહેન્દ્રભાઈ સોનજીભાઈ વસાવા રહે દેવજી ફરિયું ચીકડાં ને ઇન્ડિયન ઓઇલ પંપ નું પ્રેતોલપમ્પ ખોલાવી આપવાનું કહીને આરોપી રવીન્દ્રનાથ રહે . લોહિયાનગર ખાગરિયા બિહાર અને અમિતકુમાર રહે રામપુરા પતાસપુરા પચ્છિમબંગાળ જેમને પોતાના અલગ અલગ બહાના બતાવીને પોતાના બેન્ક ખાતા માં 27 લાખ ટ્રાન્સફર કરાવી લઈને ઇન્ડિયન ઓઇલ પંપ નું પ્રેટોલ પંપ ના ખોલાવીને અને પેસ પાછા ના આપી ને છેતરપિંડી થતા પોલિસી ફરિયાદ નોંધાવી છે ! ડેડીયાપાડા સર્કલ પોલિસી ઇન્સ્પેક્ટર પી.પી.ચૌધરી વધુ તપાશ આદરી છે !

The post ડેડીયાપાડા તાલુકામાં પ્રેટોલપંપ ખોલાવાનું કહીને 27 લાખની છેતરપિંડી. appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here