હાલોલ તાલૂકામા ૧૦૨૩ શિક્ષકોમાંથી માત્ર ૧૦૪ શિક્ષકો સર્વેક્ષણ કસોટીમાં રહ્યા હાજર

0
205

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણ રાજ્યના સર્વેક્ષણ કસોટીની લેવાયેલા નિર્ણય કરતા સમગ્ર રાજયભરના શિક્ષકો સહીત ગુજરાતના રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આનો વિરોધ કરી આ કસોટી ને શિક્ષકો માટે અપમાનજનક અને વિશાલહિત સહિત કસોટી હોવાનો વિરોધ કરી કસોટીનો બહિષ્કાર કર્યો હતો જેમાં મંગળવારે યોજાયેલી સર્વેક્ષણ કસોટીનો હાલોલ તાલુકા શૈક્ષણિક મહાસંઘે બહિષ્કાર કર્યો હતો જેમાં તાલુકાના 1023 શિક્ષકો પૈકી માત્ર 104 શિક્ષકોએ કસોટી માં ભાગ લીધો જ્યારે મોટાભાગના 919 જેટલા શિક્ષકોએ સર્વેક્ષણ કસોટીનો વિરોધ કરી બહિષ્કાર કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here