ટંકારા :જુગાર રમતા છ ઝડપાયા

0
256ટંકારાના કોળીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરુભાઈ બાબરિયા, જીગ્નેશભાઈ કારુભાઈ ઈધરેજા, વિનોદભાઈ રામજીભાઈ દેંતસરિયા, કેશુભાઈ મગનભાઈ મકવાણા, કમલેશભાઈ બાબુભાઈ ઉધરેજા અને પરેશભાઈ વશરામભાઈ દેગામાંને રોકડ રકમ રૂ.૧૧૧૦૦ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here