ટંકારા: જુગારની મોસમ ખીલી નવ ઝડપાયા

0
290


પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ની સુચના અને રાધીકા ભારાઇ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા શ્રી સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એન.રાઠોડ સાહેબ નાઓ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી/જુગાર ની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે ઓટાળા ગામે કોળીવાસ મા જુગાર રમતા કુલ ૦૯ જુગારીઓ ને રોકડા રૂ ૨૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર પકડાયેલ ૦૯ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

પકડેલ આરોપી (૧) અલ્પેશ ઉર્ફે કનો મશરૂભાઈ ગોલતર જાતે ભરવાડ ઉ.વ.૨૨ રહે.ઓટાળા તા ટંકારા જી મોરબી (૨) રાજુભાઈ રણછોડભાઈ પીપળીયા જાતે કોળી ઉવ.૨૫ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૩) નથુભાઈ ગંગારામભાઈ છીપરીયા જાતે કોળી ઉવ.૪૬ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૪) શ્રવણભાઈ મનસુખભાઈ આડેસરા જાતે કોળી ઉ.વ.૨૧ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૫) સાગરભાઈ મનસુખભાઈ છીપરીયા જાતે કોળી ઉ.વ.૨૨ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૬) સાગરભાઈ સક્તાભાઈ ગોલતર જાતે કોળી ઉ.વ.રર રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૭) મનોજભાઈ વાલજીભાઈ છીપરીયા જાતે કોળી ઉ.વ.૨૭ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૮) શૈલેષભાઈ મનસુખભાઈ આડેસરા જાતે.કોળી ઉ.વ.૨૫ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી (૯) ભરતભાઈ બાબુભાઈ વરાણીયા જાતે કોળી ઉ.વ.૩૬ રહે મોરબી ત્રાજપર તા જી મોરબી પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી

The post ટંકારા: જુગારની મોસમ ખીલી નવ ઝડપાયા appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here