મ્યુનિસિપલ ફૂડ કંટ્રોલ ટીમ હરકતમાં શહેર માં અમુક એકમો સીલ કર્યા..

0
240Amc વિભાગ હરકતમાં આવી તહેવારો માં મોટા પ્રમાણ દૂધની બનાવટો અમદાવાદ શહેર માં વિવિધ સ્થળો પર મ્યુનિસિપલ વિભાગ દ્વારા શહેર માં ફૂડ કંટ્રોલ વિભાગ દ્વારા  સેમ્પલો લેવામાં આવ્યા હતા

મ્યુનિસિપલ વિભાગ ના ઓચિંતા ચેકીંગ થી ઘણાય ભેળસેળ ની માહિતી મલતા એકમો સીલ કરવામાં આવ્યા હતા જેથી વેપારીઓ ફફડાટ વ્યાપીગયો હતો ખાદ્ય પદાર્થો માં ભેળસેળ રોકવા માટે મ્યુનિસિપલ ટીમ હરકત માં આવિ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here