આપ ના ગુજરાત ના મોટા નેતા 4 તારીખે ડેડીયાપાડા અને સાગબારા આવશે.

0
184તાહિર મેમણ – ડેડીયાપાડા : આમ આદમી પાર્ટી ના ગુજરાત ના મોટા નેતા તારીખ 04/09/2021 ના રોજ ડેડીયાપાડા તાલુકા અને સાગબારા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કોરોના ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિ ને શ્રધ્ધાંજલી અને કુટુંબ ના સભ્યો ને સાંતવના આપવા માટે “જન સંવેદના કાર્યક્રમ” કરશે.

જેમાં ગોપાલભાઈ ઇટાલિયા- પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી-ગુજરાત

ઈશુદાન ગઢવી-આપ નેતા. ( VTV ગુજરાતી પૂર્વ એડિટર, પત્રકાર)

મહેશભાઈ સવાણી – આપ નેતા. પી.પી. સવાણી ગ્રુપ ના માલિક, યુનિવર્સીટી,હીરા ઉદ્યોગ ગ્રુપ ના માલિક, સમાજ સેવકવિ

જય સુવાળા- ગુજરાતી લોક ગાયક

પ્રો. અર્જુન રાઠવા- ઝોન સંગઠન મંત્રી.- મધ્ય-દક્ષિણ ઝોન

ડેડીયાપાડા ખાતે 11:30 કલાકે અને સાગબારા ચોકડી- 3 કલાકે આગમન કરશે.

➖ જન સંવેદના મુલાકાત કાર્યક્રમ: 4 કલાકે ” ગામ: ટાવલ, તાલુકા : સાગબારા, ખાતે કરવામાં આવશે.

જેમાં નર્મદા જિલ્લા ના ડો. કિરણ વસાવા- પૂર્વ પ્રમુખ- આમ આદમી પાર્ટી નર્મદા

મહેશભાઈ વસાવા- પૂર્વ મહામંત્રી, આપ નર્મદા એડ. યોગેશભાઈ વલવી.- પૂર્વ પ્રમુખ- આપ, સાગબારા. રાજેન્દ્રભાઇ વસાવા- પૂર્વ પ્રમુખ- ડેડીયાપાડા તેમજ આપ ના કાર્યકર્તા સાથે રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here