ચાર્મીબેન કુંડારિયાનું અવસાન થયેલ છે

0
171

મોરબી : નીચી માંડલ નિવાસી (હાલ મોરબી) રાજેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયાના પુત્રી ચાર્મી બેનનું તા. ૨૯/૦૮/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૦૨/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે: ૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે પાંચજન્ય એપાર્ટમેન્ટ, સરદારનગર-૨ કન્યા છાત્રાલય રોડ, બાયપાસ રોડની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે.

રાજેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૮૨૫૫ ૪૮૩૦૫
માધવજીભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા ૯૯૨૫૫ ૮૧૪૩૩
ધીરજલાલ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૮૨૫૪ ૭૯૭૭૪
જયંતીલાલ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૯૭૯૪ ૪૫૦૭૮
રમેશભાઈ કલ્યાણજીભાઇ કુંડારિયા ૯૯૨૫૧ ૮૨૯૩૨
હિમાંશુ માધવજીભાઈ કુંડારિયા ૯૫૮૬૬ ૦૦૨૦૨


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here