નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી :ગામડા મા જન્માષ્ટમી મા મંદી નો માહોલ રહ્યો .

0
223





વરસાદ ખુબ ખેંચ હોવાના કારણે અને કોરોના ના ભય ના કારણે. 

છેલ્લા બે વર્ષથી કોરોના ના લીધે નાના વ્યવસાય વારા લોકો ને સતત મંદી જોવા મળી રહી છે ત્યારે નાના ગામડા ઓ મા મેળા ઓ બંધ રહ્યા છે સવાર થી લોકો મા કોઈ તહેવાર જેવો ઉત્સાહ જોવા મળ્યો નથી.

હાલ સૌરાષ્ટ્ર ના ઘણા વિસ્તારો મા વરસાદ ખેંચાતા અછત પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે આ કારણે પણ જન્માષ્ટમી ના તહેવારો મા ગામડા ઓ મા થોડી મંદી નો માહોલ જોવા મળ્યો હતો. લોકો મા ઉત્સાહ જોવા મળ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here