રાજકોટ:જેતપુર તેમજ આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન

0
205

વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

રાજકોટ:જેતપુર તેમજ આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનો અવિરત વરસાદ ચાલુ સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

જેતપુરમાં ગઈ કાલ સવારથી ધીમી ધારે શરૂ થયેલ વરસાદ અવિરત ચાલુ રહી સવારે 9: 30 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો  જેતપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ હજુ પણ શરૂ  જેતપુર પંથકમાં લોકોને અસહ્ય બફારાથી મોટી રાહત મળી  જેતપુરમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા કાચુ સોનુ ખેતરમાં વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી સવાઈ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here