જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જુદીજુદી જગ્યા ઉપર પોલીસના જુગરધામ દરોડા:3 મહિલા સહિત 24 ઝડપાયા

0
248રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જુદીજુદી જગ્યા ઉપર પોલીસના જુગરધામ દરોડા:3 મહિલા સહિત 24 ઝડપાયા

 

જેતપુર સીટી પોલીસ તેમજ તાલૂકા પોલીસે જુદી જુદી જગ્યા ઉપર દરોડો પાડી 24 બાજીગરોને ઝડપી પાડી સપાટો બોલાવી દીધો છે..

 

આ અંગે મળતી વિગતો મુજબ જેતપુરના સાધુવાસવાણી વિસ્તારમાં આવેલ લક્ષ્મી ટાવર એપાર્ટમેન્ટના 4 માળે જુગાર રમતા 13 શખ્સોને રોકડ રૂ.42.350 સાથે આરોપી( 1 ) નરેશભાઇ રમેશભાઇ છુછા ( 2 ) રવિભાઇ કરસનભાઇ પાથર ( 3 ) હરેશભાઇ ત્રિકમદાસ રાયખગોર ( 4 ) જગદિશભાઇ લીલારામભાઇ જીવાણી ( 5 ) દિલીપભાઇ બટુકભાઇ વિકાણી , ( 6 ) અનિલભાઇ હિરાનંદભાઇ ચાવડા

( 7 ) ભાવેશભાઇ સંતોષભાઇ ખટ્ટર ( 8 ) જગદિશભાઇ બટુકભાઇ વિકાણી .( 9 ) પાલાભાઇ આલાભાઇ વિરાણી ( 10 ) કમલેશભાઇ કિશોરભાઇ રાયખગોર ( 11 ) ધનજીભાઇ રામદેવભાઇ ( 12 ) પરબતભાઇ ઉકાભાઇ વિરાણી ( 13 ) ચંદ્રેશભાઇ આશમદાસ કાકવાણી રહે.બધા જેતપુર આરોપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

જ્યારે બીજી રેડ ભોજાધાર રોકડીયા હનુમાન મંદિર પાસે રહેણાંક મકાનમાં જુગરધામ ઉપર દરોડો પાડતા રોકડ રકમ રૂ,13.490 સાથે મોબાઈલ નંગ-3 કિંમત રૂપિયા 8000 મળી ટોટલ રૂપિયા 21,490 મુદ્દામાલ સાથે આરોપી (1) અરુણાબેન વા.ઓફ દિનેશભાઇ પીઠવા (2) રીનાબેન વા.ઓફ ભરતભાઇ નારીગ્રા (3) ભાવિષાબેન વા.ઓફ સુરેશભાઈ પીઠવા (4)રાજેશભાઇ પરષોત્તમભાઈ દેગામાં (5) મૌલિકભાઈ વનરાજભાઈ બારૈયા (6) ગોવિંદભાઇ મનસુખભાઇ ગુજરાતી બધા રહે ભોજાધાર વિસ્તાર જેતપુર તમામ મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

તેમજ જેતપુર તાલુકા પોલીસે બોરડી સમઢીયાળા ગામમાં બાપાસીતારામ મઢુલી પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.14720.00 સાથે તમામ આરોપી ( 1 ) વીશાલ કીશોરભાઇ મકવાણા ( 2 ) સંજયભાઈ કમલેશભાઈ મકવાણા ( 3) મયુરભાઇ કમલેશભાઈ મકવાણા ( 4 ) સોમાભાઇ કાનજીભાઇ પરમાર ( 5 ) વીક્રમભાઇ દેવકુભાઇ મકવાણા રહે બધા બોરડી સમઢીયાળા તા. જેતપુર તમામને મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી..

( તસ્વીર પ્રતિકાત્મક છે )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here